શ્રી હરિવદન આર. ચોક્સી

લાલકિતાબ અને વાસ્તુ એક્સપર્ટ શ્રી હરિવદન ચોકસી

હરિવદન ચોકસીનો ફોટો

ચાલો બદલીએ જિંદગી

વિજ્ઞાન અને વિશ્વાસ નો સમન્વય એટલે "લાલકિતાબ"

કુંડળી (જન્માક્ષર) લાલકિતાબ અનુસાર કુંડળીની જાણકારી અને માર્ગદર્શન..
રોગ-મહારોગ કુંડળી અનુસાર તમારા જીવનમાં આવતા રોગ વિષેની પૂર્વ જાણકારી તથા તેનું નિરાકરણ...
વાસ્તુ - પિરામિડ તમારા ઘર, ઓફિસ તથા તમારી તમામ જગ્યાના વાસ્તુ અંગેની સચોટ માહિતી...

વેબસાઇટ વિશે

લાલ કિતાબનું જ્ઞાન, સરળ ગુજરાતી ભાષામાં.

સુરત સ્થિત શ્રી હરિવદન ચોકસી ઘણા વર્ષોથી લાલ કિતાબના જ્ઞાનનો અભ્યાસ કરીને લોકોને જીવનના વિવિધ પ્રશ્નો સમજવામાં માર્ગદર્શન આપે છે. લાલ કિતાબ જ્યોતિષ, કુંડળી આધારિત માર્ગદર્શન, સરળ ઉપાય અને વાસ્તુ માર્ગદર્શન દ્વારા તેમનો મુખ્ય પ્રયાસ એ છે કે જ્યોતિષની વાત સામાન્ય માણસને સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજાય. અહીં વ્યક્તિના પ્રશ્નને શાંતિથી સાંભળીને ગ્રહ, ઘર, કુંડળી અને...

વધુ વાંચો

કયા પ્રશ્નોમાં મદદ

કુંડળી અને લાલ કિતાબ દ્વારા જીવનના પ્રશ્નો માટે માર્ગદર્શન.

કુંડળી, જન્મ માહિતી અને લાલ કિતાબના નિયમોના આધારે જીવન, કારકિર્દી, લગ્ન, વિદેશયોગ અને અન્ય પ્રશ્નો અંગે સરળ અને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવે છે.

01

સવાલ : મારી પાસે કુંડળી નથી તો શું તે પણ તમે બનાવી આપશો?

જવાબ : માત્ર તમારી કુંડળી જ નહીં, પરંતુ તમારી કુંડળી અનુસાર તમારા જીવનની સંપૂર્ણ માહિતી સાથેની લાલકિતાબની ફાઈલ પણ તમને મળશે.

02

સવાલ : સર, મારી પાસે માત્ર જન્મ તારીખ જ છે, મને જન્મ સમય ખબર નથી તો મારી કુંડળી બનાવવા શું કરવું?

જવાબ : તો તમે તમારી જન્મ તારીખ જણાવીને એકવાર અવશ્ય મુલાકાત લો. તમને તમારી જન્મ તારીખ તથા તમારા જીવનની વિગતો પરથી કુંડળી બનાવીને સંપૂર્ણ માર્ગદર્શન મળશે.

03

સવાલ : સર, હું વિદેશમાં રહું છું, તો મારે કેવી રીતે તમે જણાવેલ ઉપાય કરવા?

જવાબ : વિદેશમાં રહેતા ઘણા બધા લોકો અમારા ઉપાય દ્વારા પોતાના જીવનમાં બદલાવ લાવ્યા છે. અને જે લોકો દેશ-વિદેશમાં રહેતા હોય પરંતુ તેઓને ઉપાય કરવાની અનુકૂળતા ન હોય તો આપના ઉપાય અમારા નિરીક્ષણ હેઠળ કરાવીને તમે પરિણામ મેળવી શકો છો.

04

સવાલ : મને મારી કુંડળી દ્વારા કઈ કઈ માહિતી મળશે?

જવાબ : કુંડળી દ્વારા જીવનમાં આવતી સમસ્યાઓ, વિદેશયોગ, રોગ-મહારોગ, લગ્ન તથા લગ્ન જીવન, કારકિર્દી, કોર્ટકેસ, સંતાન પ્રાપ્તિ તેમજ આપણા જીવનની તમામ પ્રકારની માહિતી મેળવી શકાય છે.

ચેનલ

સૌથી લોકપ્રિય રીલ્સ

પિતૃ દોષ, શનિ, શુક્ર, પૈસા અને દૈનિક જીવનના પ્રશ્નો પર ટૂંકી અને સીધી વિડિઓઝ.

મદદ કરવાની રીત

પ્રશ્નથી ઉપાય સુધીની સરળ રીત.

એપોઈમેન્ટ પહેલાં માહિતી, પછી પ્રશ્નોનું સમાધાન ત્યારબાદ ઉપાય અને આગળ શું કરવું તેની સચોટ અને સરળ સમજણ.

1

જન્મ માહિતી આપો

એપોઈમેન્ટ પહેલાં, જન્મ તારીખ, જન્મ સમય, તથા જન્મ સ્થળની માહિતી લેવામાં આવે છે.

2

લાલકિતાબની ફાઈલ

તમારી માહિતી અનુસાર કુંડળી (જન્માક્ષર) અને લાલ કિતાબની ફાઈલ બનાવવાની પ્રક્રિયા...

3

માર્ગદર્શન

શ્રી હરિવદન ચોક્સી દ્વારા કુંડળી અને લાલકિતાબની ફાઈલ અનુસાર તમારા તમામ પ્રશ્નોનું સચોટ અને સરળ માર્ગદર્શન...

4

પરિણામ

આપને મળેલા માર્ગદર્શન અનુસાર ઉપાયથી જીવનમાં પરિવર્તનની શરૂઆત...

લોકોના અનુભવ

માર્ગદર્શન પછી લોકો શું અનુભવે છે.

અહીં લોકોના અનુભવ લખાણ, ફોટો, વિડિયો અને ઓડિયો રૂપે રજૂ કર્યા છે.

કલાબેન 5.0
ભાવેશભાઇ દેસાઈ 5.0
સુલક્ષણાબેન 5.0
રમેશભાઈ 5.0

મને ઘણા સમયથી નોકરીમાં સમસ્યા હતી. મને ઘણો અનુભવ હોવા છતાં હું કોઈ જગ્યા પર સેટ થઇ શકતો ના હતો. પછી મેં શ્રી હરિવદન ચોક્સી પાસે લાલકિતાબની ફાઈલ બનાવીને અને તેના ઉપાય કર્યા. અત્યારે છેલ્લા 3 વર્ષથી હું મારી નોકરીમાં સ્થાયી થયો છું તથા જીવનમાં પણ ઘણા બદલાવ થયા છે. તો તમારો ખુબ ખુબ આભાર હરીવદન ભાઈ ચોક્સી.

તમારો અનુભવ શેર કરવા માંગો છો?

ઉપાય ત્યારે જ ફાયદાકારક બને, જ્યારે સમજ, શ્રદ્ધા અને નિયમ સાથે કરવામાં આવે.

મુખ્ય વાત સરળ છે: ઉપાય સમજ સાથે, શ્રદ્ધા સાથે અને નિયમથી કરવો.

સાચી સમજણ, સફળ ઉપાય. સમયનું પાલન, નિયમનું અનુસરણ. શ્રદ્ધા અને ધીરજ રાખો.
લાલ કિતાબ અને વાસ્તુ માર્ગદર્શન માટે એપોઇન્ટમેન્ટ

જીવનને નવી દિશા આપવા તરફ એક પ્રયાસ...